Friday, September 18, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ની શ્રી હરિરાય કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ગોધરા રોડ નો 21...

દાહોદ ની શ્રી હરિરાય કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ગોધરા રોડ નો 21 વર્ષીય યુવાન ગુમ થયેલ છે

દાહોદનો 21 વર્ષીય યુવાન નામે મંતવ્ય રાજેન્દ્રભાઈ દેસાઈ, રહે. 101, શ્રી હરિરાય કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ગોધરા રોડ દાહોદના છે. તેઓ ગઈ કાલ તા.24/01/2026 ને શનિવારના ગુમ થયેલ છે.  આ યુવાન બોલી શકતો નથી અને સાંભળી શકતો પણ નથી. જે કોઈને પણ યુવકની જાણ (ભાળ) મળે તેઓએ તરત  જ NewsTok24 ના એક્ઝિક્યુટિવ એડિટર ના મોબાઈલ નંબર 9428914712 ઉપર સંપર્ક કરવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

1