શુભ દિપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના

 નૂતન વર્ષના નવલી સુપ્રભાતે આપનું તથા આપના પરિવારનું નૂતન વર્ષ મંગલમય, સુખ, સમૃદ્ધિ આપનારું તેમજ આરોગ્યપ્રદ નીવડે તેવી અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ સાથે શુભ દિપાવલી તથા નુતન વર્ષાભિનંદન.....પી.જી. રાયચંદાણી, ચીફ ઓફિસર, દાહોદ નગર પાલિકા.પ્રશાંત સી....

શુભ દિપાવલી અને નૂતન વર્ષા અભિનંદન

 દાહોદ જિલ્લાના ૧૨૯ - ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય રમેશભાઈ કટારા તરફથી ફતેપુરા તાલુકાની જનતા નું આવનાર વર્ષ આપ સર્વ માટે મંગલમય અને આરોગ્ય કારી નીવડે અને ફતેપુરા તાલુકાની  જનતા ઉત્તરોત્તર પ્રગતિ કરે...

મધ્ય ગુજરાતના દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં એક જ દિવસમાં મ્યુચલફંડમાં ૩૦૦ SIP કરી કીર્તિમાન...

  હમેશા પછાત વિસ્તારનું મેહ્ળું સાંભળતા મધ્ય ગુજરાતના દાહોદ વિસ્તારમાં પણ સમય સાથે તાલમેલ મિલાવી લોકો મ્યુચલફંડ (SIP) માં રોકાણ કરતા થયા છે આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે લોકોને મ્યુચલફંડ (SIP) માં રોકાણ કરવા...

દાહોદના રમત પ્રેમી નવયુવાનો દ્વારા સીટી ગ્રાઉન્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની મધ્યમાં આવેલ સીટી ગ્રાઉન્ડમાં લોકો સવારે અને સાંજે ક્રિકેટ રમવા આવે છે તથા મોટા ભાગના લોકો વોકિંગ ટ્રેક પર ચાલવા પણ આવે છે તેવી જ રીતે...

દાહોદના ચોસાલા ખાતે મહેસૂલ પરિવારની એક દિવસીય ચિંતન શિબિર યોજાઇ

  તણાવમુકત રહેવા માટે સમયબધ્ધતા જરૂરી છે. કર્મયોગીએ પોતાના વ્યકિતત્વના વિકાસ માટે સતત વાંચન કરવું જરૂરી છે. : કલેકટર વિજય ખરાડીદાહોદ જિલ્લા મહેસૂલી પરિવારની એક દિવસીય ચિંતન શિબિર કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને દાહોદ તાલુકાના...

બનાસકાંઠા નેશનલ હાઇવે 27 પર અમીરગઢ બ્રિજની નીચે રોંગ સાઈડ પરથી વાહનો આવતા અવાર...

 KHETA DESAI - BANASKANTHA બનાસકાંઠા નેશનલ હાઇવે 27 પર અમીરગઢ બ્રિજની નીચે આબુ રોડ તરફથી આવતા સાધનો રોંગ સાઈડ ની તરફ આવે છે તેનાથી અવાર-નવાર અકસ્માતો સર્જાઈ છે આજે ઉપલા બંધ નિવાસી આદિવાસી ભાઈ પોતાનું મોટરસાયકલ...

ફતેપુરા તાલુકાના વટલી ખાતે રાત્રી ગ્રામસભા યોજાઇ

 PRAVIN KALAL - FATEPURA   કોઇપણ ગામના વિકાસ માટે શિક્ષણ અને પાણી મુખ્ય પરિબળ છે. ગ્રામજનો વૈજ્ઞાનિક ઢબે ખેતી અને પાણીનો ઉપયોગ કરે તો ઘણા સારા પરિણામો હાંસલ કરી શકાય : કલેકટર વિજય ખરાડીદાહોદ જિલ્લાના ફતેપુરા...

ફતેપુરા પોલીસને ભર બપોરે પેટ્રોલિંગ દરમિયાન ₹.૧૩,૨૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે સ્કુટી કિં.₹.૩૦,૦૦૦/- સહિત...

 દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દિવાળીના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંદાજે બપોરના એક વાગ્યાના સુમારે ખાનગી રાહે પોલીસને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્કુટી ઇંગ્લિશ દારૂ લઈને સ્કુટી નંબર GJ...

સંજેલી તાલુકામાં ભાણપુર ગામે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાનું...

 FARUK PATEL -  SANJELI    સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાને સંજેલી તાલુકામાં અભૂતપૂર્વ આવકાર સ્થાનિક નેતા મોટી સંખ્યામાં હાજર રહ્યા.દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાને વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ એકતા...

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

  આરોગ્યના કાર્યક્રમોને લોકસમુદાય સુધી લઈ જવા માટે સપ્તધરાઓનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે : ડો. શૈલેશ સુતરીયા. સપ્તધારા થી સ્વાસ્થ્ય વર્કશોપમાં ૨૦થી વધુ સપ્તધારા ના સાધકો દ્વારા ભવ્ય કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો.અમદાવાદ જિલ્લા પંચાયતના...