Friday, December 27, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા દ્વારા હાથ ધરાયુ અનેરું અભિયાન - દિવાળીની...

દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા દ્વારા હાથ ધરાયુ અનેરું અભિયાન – દિવાળીની શુભેચ્છા પત્રિકાઓની સાથે 30,000 માસ્કનું કરાયું વિતરણ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ શહેરના પાલિકા પ્રમુખે અનોખી રીતે શહેરીજનોને દિવાળી શુભેચ્છા પાઠવી. દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા દ્વારા દિવાળીની શુભેચ્છા પત્રિકાઓ ઘરે ઘરે મોકલી પરંતુ તેની સાથે સાથે આ વખતે કોરોનાને ધ્યાને લઇ શહેરીજનોની દિવાળી ના બગડે અને નગરજનો તહેવારોના મૂડમાં પોતે કોરોનાની ગાઈડ લાઈન ફોલો કરવાનું ચુકી ના જાય અને પોતાની જાતને જોખમમાં ના મૂકી દે તે માટે આ અવનવી રીત અપનાવી હતી.

THIS NEWS IS POWERED BY –– PHONEWALEક્સ

ત્રીસ હઝાર ઉપર પત્રિકાઓ દરેક ટેક્સ પેયરના નામ સાથે મોકલી દિવાળીની ઉજવણીમાં પણ જનજાગૃતિ અભિયાન ચલાવ્યું.હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments