Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા અગ્રવાલ સમાજ દ્વારા "તીજ" નું ફંકશન હનુમાન મંદિરે રાખવામાં આવ્યું

ફતેપુરા અગ્રવાલ સમાજ દ્વારા “તીજ” નું ફંકશન હનુમાન મંદિરે રાખવામાં આવ્યું

સમસ્ત પ્રોગ્રામ મહિલા મંડળ અધ્યક્ષ રચનાબેન અગ્રવાલ ના ધ્યાન હેઠળ ઉજવવામાં આવ્યો હતો

ફતેપુરા ઝીણ માતા ગ્રુપ દ્વારા અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા “તીજ” નો પ્રોગ્રામ લીમડા હનુમાન મંદિરે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં મહિલાઓએ ઉપવાસ રાખી લાલ વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા હતા. અગ્રવાલ સમાજ હાલ વધુ આગળ આવે તે માટે અગ્રવાલ સમાજનો આપાર સહયોગથી અર્થાત પ્રયત્નો કરી ધામધૂમથી દરેક પ્રોગ્રામો કરી સમાજને પ્રેરિત કરી પ્રોગ્રામો કરવામાં આવે છે કે દરેક બહેનો સાથ અને સહકાર આપી પ્રોગ્રામો સફળ બનાવે છે
પ્રોગ્રામમાં મહિલાઓએ રાસ ગરબા તેમજ ધૂન બોલાવવા આવી હતી અને ફલાહાર કરી પ્રોગ્રામનું વીસર્જન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments