Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદ માં આદ્યશક્તિના પાવન પર્વના સાતમા નોરતે દાહોદ શહેરમાં ઠેર ઠેર જામી ગરબાની...

 માં આદ્યશક્તિના પાવન પર્વના સાતમા નોરતે દાહોદ શહેરમાં ઠેર ઠેર જામી ગરબાની રમઝટ

દાહોદમાં નવરાત્રીની જામ્યો માહોલ. મોટાભાગની ગરબા સ્થળ ઉપર ફ્રિ એન્ટ્રી હોવાના કારણે અને મોડી રાત્રિ સુધી ની ગુજરાત સરકાર દ્વારા ગરબાની અપાયેલ છૂટને લીધે યુવાધન હિલોળે ચઢ્યું. દાહોદમાં રાત્રે દિવસ જેવો માહોલ જોવાયો ઠેર ઠેર લોકોની ભીડ અને રસ્તાઓ ઉપર ટ્રાફિક જોવા મળ્યો દાહોદના મુખ્ય ગરબામાં રામાનંદ પાર્ક, દેસાઈ વાડા વણિક સમાજ, ઠાકોર ગ્રુપ, મહાકાળી માતાના મંદિર, ગોધરા રોડ આ ગરબાઓમાં ગ્રાઉન્ડ ખાચોકચ ભરેલા જોવા મળ્યા હતા, ત્યાં ગરબા રમવામાં જેટલા લોકો હતા એટલા જ લોકો નિહાળવા માટે આવ્યા હતા અને ખાણીપીણીના સ્ટોલ ઉપર પણ ભારે ગિરદી જોવા મળી રહી છે.

દાહોદ DSP ની સૂચનાથી Dysp J.P ભંડારી દ્વારા ચાપતો બંદોબસ્ત અને પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે સાથે મહિલા પોલીસની SHE ટીમ પણ બંદોબસ્તમા અને મહિલાની પડખે જોતરાઈ ગઈ છે. તદ્ઉપરાંત પોલીસ દ્વારા ગરબા પંડાલોમાં ડ્રોન થી પણ નજર રાખવામાં આવી રહી છે. વરસાદએ ખેલના બગડતા આજે સાતમા દિવસે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી રહ્યા છે મોડી રાત્રિ સુધી નવરાત્રિની છૂટ થી ખેલૈયાઓમાં ભારે ખુશી છે અને યુવાઓ સરકારનો આભાર પણ મની રહ્યા છે

Byte 1 – જગદીશ રાઠોડ, દાહોદ

Byte 2 – ભાવનાબેન રાઠી, દાહોદ

Byte 3 – Dy.SP જે.પી ભંડારી, દાહોદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments