Friday, January 3, 2025
Google search engine
HomeSingvadરણધીકપુર (સિંગવડ) ખાતે સૌપ્રથમ વાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે Dy.S.P. ની અધ્યક્ષતામા...

રણધીકપુર (સિંગવડ) ખાતે સૌપ્રથમ વાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે Dy.S.P. ની અધ્યક્ષતામા શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ

દાહોદ જિલ્લાના રણધીકપુર (સિંગવડ) ખાતે આ વખતે તા.૦૧/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સૌપ્રથમ વાર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે. જે અન્વયે રણધીકપુર (સિંગવડ) ના તમામ ધર્મ, કોમ અને સમાજના લોકોની Dy. S.P. ની અધ્યક્ષતામા શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments