સંજેલી તાલુકામાં આવેલ કન્યા વિદ્યાલયમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને દાહોદ જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં આવી રહેલ ચૂંટણીઓ લઈને આ બેઠક યોજાઇ હતી. આ બેઠક દાહોદ જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપિસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તથા દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલિયાર, મહામંત્રી નરેન્દ્રભાઈ સોની તથા સંજેલી ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી સંજેલી ખાતે આવેલ મહેમાનોનું ભાજપ કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
HomeSanjeli - સંજેલીઆવી રહેલી પંચાયતોની ચૂંટણીને લઇ સંજેલીમાં રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં...