અષાઢ સુદ પુનમ એટલે ગુરુ પૂર્ણિમા.આ દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને હંમેશાં યાદ કરે છે અને તેઓએ જે જ્ઞાનનું ભાથું પીરસ્યું તેને હંમેશા યાદ કરે છે. ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે દાહોદની એક વિદ્યાર્થીની પ્રેરણા ગોપાલભાઈ શર્માએ દરેક ગુરુ માટે કે જેમને કાંઈક ને કઈંક વસ્તુનું માર્ગદર્શન અને શીખવ્યું છે તેમના માટે એક કાવ્ય લખ્યું છે અને પોતાનો ભાવ પ્રગટ કર્યો છે જે દરેક ગુરુ માટે અપાર શ્રદ્ધા બતાવી રહી છે.
એક વિદ્યાર્થીનીએ ગુરુ પૂર્ણિમાએ પોતાના ભાવ વ્યક્ત કર્યા
RELATED ARTICLES