Wednesday, January 22, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડામાં પોલિયો રસીકરણ રાઉન્ડ-૨ માં ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયો...

ગરબાડામાં પોલિયો રસીકરણ રાઉન્ડ-૨ માં ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું

 Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

        પલ્સ પોલિયો કાર્યક્રમ ૨૦૧૬ અંતર્ગત આજરોજ તારીખ.૨૧/૦૨/૨૦૧૬ ના રોજ ગરબાડા ખાતે પોલીયો રસીકરણ રાઉન્ડ-૨ નો પ્રારંભ દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય મોહિન્દ્રાબેન રાઠોડ, પાંચવાડાPHC નાં મેડિકલ ઓફિસર ડો.હિરલ દેસાઇ, પાંચવાડા PHC સુપરવાઇઝર આર.પી.પટેલ વિગેરેએ પંચાયત ઓફિસ (પોલિયો બુથ) ખાતે ઉપસ્થિત રહી પોલિયો રસીકરણ રાઉન્ડ-૨ નો પ્રારંભ કરાવ્યો હતો. Garbada Poliyo-2

        પોલીયો રસીકરણ રાઉન્ડ-૨ ભાગરૂપે ગરબાડામાં 0 થી ૫ વર્ષ સુધીના બાળકોને ઓરલ પોલિયો વેક્સિનના બે ડ્રોપ્સ પીવડાવી પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે.

        પોલીયો રસીકરણ રાઉન્ડ-૨ ના ભાગરૂપે તારીખ.૨૦/૦૨/૨૦૧૬ ના રોજ સવારમાં આરોગ્ય કર્મચારીઓ તથા શિક્ષકો સાથે સ્કૂલના વિદ્યાર્થીઓની રેલી પણ ગરબાડા નગરમાં કાઢવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments