Monday, January 6, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાનાં નળવાઈ ગામેથી લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ

ગરબાડા તાલુકાનાં નળવાઈ ગામેથી લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

Priyank Chauhan garbada        ગરબાડા તાલુકાનાં નળવાઈ ગામેથી એક સગીર વયની છોકરીનું અપહરણ થતાં છોકરીના પિતા દ્વારા ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

        પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામનો રહિશ જશવંતભાઈ સોબાનભાઇ પરમાર તારીખ.૦૬/૦૧/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં નળવાઈ ગામના રહીશ ગનાભાઈ છગનભાઇ મેડાની સાડા સત્તર વર્ષની સગીર પુત્રી નામે મનીષાબેનને પત્ની તરીકે રાખવા માટે તેને સમજાવી, પટાવી, ફોસલાવી મનીષાબેનને તેમના પિતાના વાલીપણામાંથી નળવાઈ ગામેથી મોટર સાઇકલ ઉપર બેસાડી અપહરણ કરી લઈ ગયેલ છે

        આ બાબતે અપહ્યત સગીર મનીષાબેનના પિતા ગનાભાઈ છગનભાઈ મેડા દ્વારા ગરબાડા પોલિસ સ્ટેશનમાં જશવંતભાઈ સોબાનભાઇ પરમાર વિરુદ્ધ તારીખ.૦૪/૦૨/૨૦૧૬ નાં રોજ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦/૧૬ ઇ.પી.કો.કલમ.૩૬૩, ૩૬૬ તથા પોકસો એક્ટની કલમ. ૩,૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments