પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, તારીખ.૧૧/૦૧/૨૦૧૬ ના રોજ આશરે સાંજના સતેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા રેકડાના ચાલકે પોતાનો રેકડો પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ ઉપર પલ્ટી ખવડાવી સખત ઇજાઓ કરી રેકડામાં સવાર કાળુભાઇ મડિયાભાઇ બામણીયાનું મોત નિપજાવી નાસી ગયેલ હોય જેથી કાળુભાઇ મડિયાભાઇ બામણીયાના કુટુંબી ભાઈ નામે કનુભાઈ ગલજીભાઈ બામણીયાએ આ અકસ્માત બાબતે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલિસ ગરબાડા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨/૧૬ ઇ.પી.કો.કલમ. ૨૭૯, ૩૩૮,૩૦૪(અ), એમ.વીએક્ટ. ૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.