Thursday, December 5, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

PRIYANK CHAUHAN – GARBADA

 

તાલુકા આરોગ્ય કચેરી તથા અધિક્ષકશ્રી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા અને ઇન્ડિયન રેડક્રોસ દાહોદના સંયુક્ત ઉપક્રમે આજ તા.૧૮/૦૫/૨૦૧૮ નાં રોજ ગરબાડા નવાફળિયા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સવારે નવ કલાકે બ્લડ ડોનેશન (સ્વૈચ્છિક રક્તદાન) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૦ યુનિટ જેટલુ બ્લડ એકત્રિત થયું હતું.

ડો.આર.કે.મહેતા (અધિક્ષકશ્રી, રેફ.હોસ્પી.અને સા.આ.કેન્દ્ર. ગરબાડા) ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments