આજ રોજ તા.૨૭/૦૮/૨૦૧૮ સોમવારે પૂના – ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેનના AC કોચ B – 1 કંપાર્ટમેન્ટની સીટ નંબર: 47 – 51 અપર થી અશોકકુમાર શર્મા તેમની કાળા રંગની લેપટોપ બેગ, કિંમતી દસ્તવેગ સાથેની ટ્રેનમાં જ ભૂલી ગયેલ જે સંદર્ભે ગોધરા GRP પોલીસના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હઠીલા અને કોન્સ્ટેબલ દીપકસિંહ સીસોદીયાએ અશોકકુમાર શર્માને શોધી તેમની લેપટોપ બેગ કે જેમાં કિંમતી દસ્તાવેજો અને અમુક રકમ હતી તે પરત કરી એક ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે.