દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય દ્વારા 6 વર્ષીય માસૂમ બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરવાનો મામલો. દાહોદ જિલ્લા પોલીસે માત્ર 12 દિવસ માં 1700 પાના ની ચાર્જ સિટ કોર્ટમાં કરી રજુ
સમગ્ર કેસની તપાસમાં જિલ્લા પોલીસે એફ.એસ.એલ. (FSL) ની મદદ થી અત્યંત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી કેસનો ઉકેલ કર્યો.
સમગ્ર ગુજરાતમાં પહેલી વાર આધુનિક ફોરેન્સિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. દાહોદની પોલીસ ટીમ દ્વારા સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ બાદ 1700 પાના ની ચાર્જ સીટ કોર્ટ માં રજૂ કરવામાં આવી