ગુજરાત રાજ્યના DGP ની સૂચના મુજબ દરેક પોલીસ સ્ટેશન તથા આઉટ પોસ્ટ વિસ્તારમાં “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” સૂત્ર હેઠળ ગ્રામજનોના ત્રણ પ્રાણ પ્રશ્નો તથા પોલીસ તરફથી ત્રણ વાત એમ મિટિંગમાં ચર્ચા કરી ગામની સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા પ્રયાસ કરવા પોલીસ સ્ટેશન લેવલે P.S.I. મહેન્દ્ર ડામોર દ્વારા લીમડી પોલીસ સ્ટેશનમાં તેમજ આઉટ પોસ્ટ લેવલે નાની હાંડી ગામમાં મીટીંગ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી.
“ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” સૂત્ર હેઠળ લીમડી પોલીસે યોજી બેઠક
RELATED ARTICLES