SACHIN RATHOD – DANTIWADA
દાંતીવાડા તાલુકામાં ભાજપ દ્વારા યુવા મોરચાના અલગ અલગ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી જેમાં પ્રમુખમાં દિનેશભાઇ ગોવિંદભાઇ બોકા રહે ગામ હરીપૂરા, મહામંત્રી સિદ્ધરાજસિંહ દાનસિંહ વાઘેલા રહે ગામ રામનગર, ઉપપ્રમુખ દિનેશભાઇ ડુંગરાજી માળી ગામ વાઘોર, ઉપપ્રમુખ બળવંતભાઈ શાંતિભાઈ જમણેશા ગામ આરખી, મંત્રી જીવરાજભાઈ મોહનભાઇ રબારી ગામ ગાંગુવાડા, મંત્રી ત્રિકમલાલ કરશનભાઇ પુરોહિત ગામ ગુંદરી, ચિરાગકુમાર જગદીશચંદ્ર જોષી ગામ ડાંગીયા, મંત્રી મનહરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ગામ દાંતીવાડા, કોષાધ્યક્ષ દલપતભાઈ રાજભાઈ ઠાકોરની નિમણુંક કરવામાં આવી.