દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાન મુખ્ય નગર ગરબાડાની ગ્રામ પંચાયત દ્વારા આજે તા.૨૦/૧૦/૨૦૧૯ ને રવિવારના રોજ ગરબાડા નગરમાં વેપારીઓને ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન ૧૯ જેટલા વેપારી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા પકડાતા તેમને દંડ ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો હતો તથા તેમની પાસેથી ૧૦ કિલો જેટલું પ્લાસ્ટિક પણ કબજે કરવામાં આવ્યું હતું.
HomeGarbada - ગરબાડાદાહોદના ગરબાડાની ગ્રામ પંચાયત દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૧૯ જેટલા...