દાહોદ જિલ્લાના પાવડી ગામે આવેલ રાજય અનામત પોલીસ દળ જુથ૪ ના નવીન બનેલ આવસો નુ રાજય ના પોલીસ વડા પી.સી ઠાકુર હરતે ઉદઘાટન કરવામા આવેલ આ પૢસગે ગોધરા રેન્જ આઈ.જી મયંકસિહ ચાવડા જીલ્લા કલેકટર ગાંધી સાહેબ જીલ્લા પોલીસ અધિક્ષક મનોજ નીનામા લીમડી માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા બી.ડી વાઘેલા સહીત મહાનુભાવો તેમજ જીલ્લાના પોલીસ અધિકારી ગણ આસપાસ ની જનતા ઉપરિથત રહી હતી ગુજરાત રાજય પોલીસ આવાસ નિઞમ દારા એસઆરપી જુથ૪ માટે કુલ રૃપિયા ૪૨૧.૨૪ લાખ ના ખચે માત્ર ૧૮ માસમા કક્ષા સી- ૧૨ ડી-૦૩ ડી-૦૬ ઇ–૦૪ ઇ-૦૧ યુનિટ તથા કમાનડનટ ઓફીસ ના બાંધકામો વિજળીકરણ સહીત પૂણ કરેલા.
જે આજ રોજ ડીજી પી. સી. ઠાકુર દ્વારા ઉદઘાટન કરી ખુલ્લા મુકેલ આ પસગે ડીજી દ્વારા જણાવ્યુ હતુ કે ખાત (એટલે કે ખેતી કરનારા) અને ખાખી ના સંબંધો મજબુત થાય તેવી પોલીસ વિભાગ દ્વારા વયરથા ઉભી કરવામા આવશે તેમજ શિક્ષિત યુવાનો પોતાના પગભેર ઉભા થાય તે માટે સદભાવના તાલીમ કેન્દ્ર થોડા સમય બાદ શરૂ કરવા મા આવશે જયારે તેમને જુની યાદો વગોળતા જણાવેલ કે થોડા વષોઁ પહેલા એસઆરપી ગૃપ માટે હુ જગ્યા દેખાવા આવેલ જે આજે પુર્ણ થઈ રહ્યુ છે જેનો મને આનંદ છે આ કાયઁકમમા રાજય પોલીસ વડા નુ એસઆરપી ગૃપ ના જવાનો દ્વારા આદીવાસી નૃત્ય કરી કરવામાં આવેલ તેમજ પોલીસ બેન્ડ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમ ની આભાર વિધિ જીલ્લા પોલીસ વડા દ્વારા કરવામા આવેલ હતી.