દાહોદના યશ માર્કેટમાં એક કારીયાના ની દુકાને કામ કરતા કાઇદ ઝોહર લીમડીથી ઉઘરાણી કરી દાહોદ પરત આવી અને નગર પાલિકા ચોકમાંથી નેતાજી બઝાર થઇ પોતાની દુકાને જતા હતા ત્યારે મુજબ 3ઇસમોએ બાઈક ઉપર આવી હાથમાંથી રૂપિયા 1,14,260,/- ભરેલો થેલો લુટી અને નાસી ગયા હતા. તેમના ધ્વારા અપાતી પ્રાથમિક માહિતીમાં પોલીસે તેઓને પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે 3માંથી એક પણ નો ચહેરો ધ્યાન નથી અને તેઓએ બાઈક ની નંબર પલતે પર પગ મુકેલો થતો જેથી જોઈ નથી.ફ્પરંતુ દાહોદ પોલીસે લૂટના ભોગ બનેલ કર્મચારીના મુજબના માર્ગના CCTV ફૂટેજ પણ તરત ચેક કાર્ય પણ તેમને જે રોડ બતાવ્યો એ રોડ પર કોઈ 3સવારી મોટરસાયકલ પરથી જતું કે આવુતું જોવાતું નથી. જેથી હવે દાહોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદના વેપારીનો કર્મચારી નેતાજી બઝારમાં ચીલ ઝડપનો શિકાર બન્યો પણ બાઈક ન. અને 3માંથી એકે ઇસમનો ચેહરો ધ્યાન નથી
By NewsTok24
0
423
RELATED ARTICLES