ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર શાળા ખરોદામાં જિલ્લા ના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, સથવારા ટ્રસ્ટના પ્રમુખ પ્રેમશંકર કડિયા અને લાઇસન અધિકારી ભરતભાઈ પ્રજાપતિ શાળાના આચાર્ય ડૉ. દેવાંગભાઈ જોશી તેમજ શાળાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રહ્યા હતા, સાથે સાથે શાળામાં ધોરણ 10 અને 12 માં 1 થી 3 માં ક્રમાંકમાં નંબર આવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
દાહોદની ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ, DSP ડૉ.રાજદીપસિંહ ઝાલા રહ્યા ઉપસ્થિત
RELATED ARTICLES