THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાનાં મુખ્ય મથક દાહોદની ઝાયડસ હોસ્પિટલના C.E.O. & ડીન (Dean) ડૉ. સંજયકુમાર, M.S. ડૉ. શૈલેષ રાઠોડ, બાળરોગ વિભાગના વડા ડૉ. ભરત જે. પરમાર તથા બાળરોગ વિભાગના ડોક્ટર્સના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં દાખલ થયેલ (ભરતી) બાળકોને અલગ અલગ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી તથા ભેટ સોગાદો અને ફળોનું વિતરણ કરવામાં આવ્યું.


