HIMANSHU PARMAR DAHOD
દાહોમાં કેશવ માધવ રંગ મંચ ખાતે કુનુજ પ્રીમિયર લીગ દ્વારા સેવ વર્લ્ડ કાર્યક્રમનું આયોજન વોહર સમાજ ના 53માં દાઈ ની આજ્ઞા અનુસાર આ સમગ્ર આયોજન કરાયું જેમાં 15 થી 30 વર્ષની દીકરીઓ બહેનો અને મહિલાઓ નો સમાવેશ થયો હતો.
આ આયોજનમાં શરૂઆતમાં એક બ્લેક ટનલ બનાવવામાં આવી હતી જેનામાંથી પસાર થઇ ને બહાર વ્હાઇટ માં આવાનું છે. જ્યાં 8 વિન્ડોઝ બનાવેલ છે જેમો ડીઝાઇનિંગ , ડેવેલપમેન્ટ ઓફ હુમનીટી, આઈ.ટી , આરોગ્ય, હોમ ઈંડસ્તરીઝ અને હોમ સાયન્સ ના વિન્ડોઝ બનાવાયેલ હતા. તમામ વિન્ડોઝમાં દરેક બહેન દીકરીઓ ની ક્રિએટિવિટી જોઈ ને ખરે ખરે એક આશ્ચર્ય થયું હતું. કે આજના મોરડેરણ જમાનામાં લોકોની પાસે જયારે સમય નથી ત્યારે આ બહેનો આટલા મોટા પાયેએક્ટીવે રહીને આ કર્યો કરતા હોય તો સમાજ ના અન્ય લોકોએ પણ તેમની પાસેથી પ્રેરણા લઇ અને આવા ક્રિએટીવ વર્ક કરવા જોઈએ જેનાથી બે ફાયદા થાય ટાઈમ પણ પસાર થાય અને સમાજ સેવા પણ થઇ જાય.