Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ અને ધામરડા રેલ્વે સ્ટેશન વચ્ચે કિ.મી.નં. - ૫૪૨/૨૭ ની પાસે અપ...

દાહોદ અને ધામરડા રેલ્વે સ્ટેશન વચ્ચે કિ.મી.નં. – ૫૪૨/૨૭ ની પાસે અપ લાઈન ઉપર કોઈ અપ ટ્રેનની અડફેટમાં આવી જવાથી અજાણ્યા પુરુષની લાશ મળી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નં.૨૨/૨૦૧૯ તથા CrPC ૧૭૪ ગુનાના કાજે મરણ જનાર એક અજાણ્યા પુરુષ ઉમર વર્ષ આશરે ૨૫ વર્ષનાનું તા.૨૯/૦૫/૨૦૧૯ ના રોજ રાત્રીના અંદાજે ૨૧:૪૦ વાગ્યા પહેલા દાહોદ અને ધામરડા રેલવે સ્ટેશન વચ્ચે કિ.મી.નં.-૫૪૨/૨૭ ની પાસે અપ લાઈન ઉપર કોઈ અપ ટ્રેનની અડફેટમાં આવી જવાથી થયેલ ઈજાના કારણે મરણ હોય જે મરણ જનાર ઈસમના વાલી વારસો મળી આવેલ ન હોઈ જેની ઓળખ થવા આથી આપવામાં આવે છે.

મરણ જનાર અજાણ્યા પુરુષની ઉમર અંદાજે ૨૫ વર્ષ, શરીરે મધ્યમ બાંધાનો, રંગે શ્યામ વર્ણનો, અંદાજે ઉંચાઈ ૫” x ૨”, જમણા હાથની કોણીના ઉપરના ભાગે જુનું દાઝેલાનું નિશાન છે. શરીરે આસમાની કલરનું આંખી બાંયનું શર્ટ તથા કમરે કથ્થાઈ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments