
દાહોદ નગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના દાહોદ ના કાર્યકર્તાઓ એ આજે ભેગા મળી અને નગરપાલિકા ચોક ખાતે દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાએ કરેલી આત્મહત્યા અંગે મોદી સરકારના શ્રમ અને રોજગાર મંત્રી એ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની ને પત્ર લખી આ પાંચે વિદ્યાર્થીઓ ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે દબાણ કરતા આખી ઘટના બની હોવાના આક્ષેપો કરી અને તેમના રાજીનામાં ની માંગ કરી ઘટનાની સાચી તપાસ કરી દોષિઓ સામે પગલા ભરવાની માંગ કરી હતી.