દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ ગુન્હા પોકસો એકટ મુજબ વલુંડી ગામની 16 વર્ષની સગીરાને પોતાની પત્ની બનાવીને રાખવાના ઈરાદા થી ફરિયાદીના વાલીપણામાંથી કરિયાણાના ગલ્લેથી પકડી જબરજસ્તી કરી ઊંચકી પેસેન્જર રેકડામાં નાખી અપહરણ કરી હાર્દિક ધનજી બરજોડ વલુંડીનાઓ ઉપાડી નાસી ગયેલ છે ફરિયાદી મોહન કાળુ બરજોડ વલુંડીએ ફતેપુરા પોલીસમાં ફરિયાદ કરી છે કે ફરિયાદમાં જણાવેલ માણસોની તપાસમાં નીકળે