પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ઘુઘસ રોડ ઉપર રહેતા ભવાની અમરચંદ અગ્રવાલની સુપુત્રી અંદાજે ચાર થી સાડા ચાર વર્ષની ઉમરથી ધરાવતી ઘરની બહાર નીકળી હતી અને રોડ ઉપર આવતા કોઈ પીકઅપ વાન ફૂલ ઝડપે ઘુઘસ રોડ ઉપરથી આવતી હતી અને બાળકીનું એકસીડન્ટ કરી નાસી છૂટયો હતો. બાળકીને તાત્કાલિક દવાખાને લઈ જતા સારવાર દરમિયાન બાળકીનું મોત થયેલ છે. આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ તપાસ ધરી આગળની કાર્યવાહી કરેલ છે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરાના ઘુઘસ રોડ ઉપર ચાર વર્ષની બાળકીનું એકસીડન્ટ કરી વાહનચાલક...