PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરામાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરામાં ગ્રામ્ય અને આજુબાજુ વિસ્તારના લોકો પોતપોતાની મૂર્તિઓ સાથે વિસર્જનમાં જોડાયા હતા દસ દિવસ પૂજન અર્ચન કરી ગણેશજીની વિદાય કરવા માટે આખા ગામમાં ડીજેના તાલ-નાદ સાથે નાચતાં ગાતાં આખા ગામમાં ફરી અને ગણેશજીને વિદાય આપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કર્યું હતું