દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આઈ.કે. દેસાઇ હાઈસ્કુલના વિદ્યાર્થીઓને શાળામાથી બે દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી શાળાના બાળકોને બે દિવસના પ્રવાસ માટે આયોજનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કરનાળી, પોર, પોઇચા, કાયાવરણ, સરદાર સરોવર, રાજપીપળા, આજવા, બરોડા, કમાટી બાગ વિગેરે સ્થળોએ બાળકોને પ્રવાસ માટે આજે તા.૦૧/૦૨/૨૦૨૦ ને શનિવારના રોજ પ્રવાસનું આયોજન કરી પ્રવાસે નીકળ્યાં હતા. આમ આ બે દિવસીય પ્રવાસમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓબહુ આનંદ સાથે પ્રવાસની મઝા માણશે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામા આઈ.કે. દેસાઇ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ શાળા દ્વારા બે દિવસના પ્રવાસ...