દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ફતેપુરા-ઝાલોદ રોડ ઉપર આર્યા હોસ્પિટલની થોડે આગળ જતાં મેઇન રોડ ઉપર એક નાનો પુલ આવેલ છે તે પુલમાં એક મોટું ગાબડું પડી ગયેલ છે. જે કોઈક બાઈક સવાર, નાનું ફોર વ્હીલર કે રેકડો જો અચિંતા આમા પડે તો એક્સિડંડ થઇ કોઈ મોટી જાનહાનિ થાય તેમ છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે સત્વરે કાર્યવાહી કરી એની મરામત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત ન થતા એક્સિડન્ટ ન થાય. માટે તેને વહેલી તકે રીપેર થાય તેવુ લોકમુુુખે ચર્ચાએ જોર પકડ્યું છે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં ફતેપુરા-ઝાલોદ રોડ પર પૂલ ઉપર મોટું ગાબડું પડી જતાં...