EDITORIAL DESK
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે us ના asst secretary ઓફ states અને દાહોદ ના પુત્રી nisha desai biswal દાહોદ ની મુલાકાતે
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ના સોઉથ એશિયા ના assitant secretary અને દાહોદ ની દીકરી એવા નિશા દેસાઈ બિસ્વાલ ગુજરાત સરકારના વિબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા છે . અને તે વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પોતાની જન્મ ભૂમિ દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓ પેહલા દાહોદ ભગિની સમાજ પહોંચી ને ત્યાંની મુલાકાત લીઘી હતી અને મહિલાઓ ની કામગીરીથી ચાલતા આ ગૃહ ઉદ્યોગ ને બિરદાવ્યો હતો.
ત્યાંથી દાહોદ વહીવટી તંત્ર દ્વારા સ્વામીવેકાનંદ સંકુલ ખાતે રાખેલ અભિવાદન સમારંભ માં પહોંચ્યા હતા. અને ત્યાં દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ ભાભોર, રામસિંહ રાઠવા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમાલિયાર, પાલિકા પ્રમુખ સયુક્તબેન, ઉપ પ્રમુખ ગુલશન બચ્ચાની તેમજ વૈષ્ણવ સમાજ ના તમામ લોકો તેમજ દાહોદ નિણ્યા સમાજ ના લોકોએ ઉપસ્થિત રહી દાહોદ ની આ દીકરી જે મુકામ હાંસલ કર્યો તે બાદલ સ્વાગત કર્યું હતું. આ તમામ પ્રસંગે નિશા દેસાઈ ના માતા પિતા તેમની સાથે ઉપસ્થિત હતા. અને દાહોદની આપુત્રી આટલી આગળ વધી અને દેશ દુનિયામાં દાહોદજ નહિ ગુજરાત અને ભારત નું પણ ગૌરવ વધાર્યું તે બદલ લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું.અને આ કાર્યમાં તેમાં માતા પિતાએ તેમને પૂરો સાથ આપવાનું જણાવ્યું હતું.
Byte 1 – તેઓને વડા પ્રધાન નટેન્ડર મોદી વિષે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તો તેઓ ડાઈનામિક અને વિઝનરી લીડર છે. અને ઓબામા અને મોદી ના સબંધોએ ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા અને કોમર્સ અને ટ્રેડ અને બંને દેશોની સુરક્ષાની ચિંતાઓ વિષે તેઓના સમય માં. ખુબ પ્રગતિ થઇ હતી અને એજ પ્રગતિ આ નવી ટ્રમ્પ સરકારમાં આગળ વધશે તેવી હું આશા રાખું છું.
Byte 2 — મને દાહોદમાં આવી ને ખુબ આનંદ થયો છે કારણ કે દાહોદ મારા માટે સ્પેસિઅલ જગ્યા છે. હું અહીંયા જન્મીતી અને હું અહીંયા ઉચરિતી, દાહોદ નું પાણી દાહોદની હવા અને દાહોદ ના સંસ્કાર થી હું ઉછરી ચુ એટલે મને બહુજ આનંદ થયો છે.
Byte 3 – તેઓને vaibrant બ્રન્ટ ગુજરાત વિષે પૂછતાં જણાવ્યું હતું કે america પાર્ટનર છે અને ભારત ને અમેરિકા બંને ને ફાયદો કરશે. અને હમે ખાનગી કંપનીના મોટા ડેલીગેશન સાથે આવ્યા છીયે અને સિસકો ના સી.ઈ.ઓ જ્હોન ચેમ્બર્સ સાથે અમેરિકાના સરકારી અધિકારીઓ પણ આવ્યા છે અને ભારત અમેરિકા વચ્ચે વ્યાપારિક સબંધો વધારે ધાડ કેવી રીતે બને તેજ જીવનું છે.