HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ]
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન – ૨૦૧૯ ચીલકોટા પ્રાથમિક શાળા ખાતે રાખવામા આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત લીમખેડાના ઉપપ્રમુખ સરતન ભાઈ ડામોર, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, તાલુકા પ્રાથમિક શિક્ષણા અધિકારી, શિક્ષક સંઘના હોદ્દેદારો તથા શિક્ષકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા આ ગણિત – વિજ્ઞાન પ્રદર્શન – ૨૦૧૯ માં કુલ ૭ વિભાગમાં આશરે ૪૫ જેટલી કૃતિ રજૂ થઈ હતી.