દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ અનિકા ડુંગરા ખાતે ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગના સહયોગ થી અત્રે એક હેક્ટર જેટલી જગ્યામાં સંસ્થાનું નવું ભવન તૈયાર કરવા માટે ₹. ૬૪૫ લાખ જેટલી માતબર રકમની સરકારે મકાનના બંધ કામ માટે વહીવટી મજૂરી આપી હતી. જેમાંથી ₹. ૫૪૪.૧૧ લાખની યાંત્રિક મજુરી મળી હતી. આ નવા ભવનનું ભૂમિ પૂજન તા.૦૯/૧૦/૨૦૧૭ ના રોજ કરવામાં આવ્યું હતું. જે સંપૂર્ણ પણે તૈયાર થતા સંસ્થાના બાંધકામનો કુલ ખર્ચ ₹. ૪૪૬.૯૧ લાખના ખર્ચે તૈયાર થયેલ છે. I.T.I. ના આ નવીન ભવનના લોકાર્પણનો કાર્યક્રમ આજે તા.૨૫/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વન મહિલા અને બા
દાહોદ જિલ્લાના સંજેલીના અનિકા ડુંગરા ખાતે I.T.I. ના નવીન ભવનનું લોકાર્પણ કરતા મંત્રી ગણપતસિંહ વસાવા
RELATED ARTICLES