દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારિયા ગ્રામ પંચાયતના સરપંચ દિતાભાઈ એમ સેલોત, ડે.સરપંચ મહેશભાઈ બી. બારીયા તેમજ પંચાયતના તમામ સભ્યો તરફથી હાલમાં કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન હોવાથી ગરીબ પરિવારને મદદરૂપ થાય તે હેતુથી પોતાના સ્વખર્ચે વિધવા, વિધુર, અનાથ અપંગ અને ગરીબ પરિવારના ભાઈઆે બહેનોને જીવન જરૂરિયાત રાશન કીટ કે જેમાં દાળ, ચોખા, તેલ, મરચું, મીઠું, ગરમ મસાલો, હળદરની કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેની સાથે સાથે માસ્ક અને સેનેટાઈજર પણ આપવામાં આવ્યા હતા
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીના ચમારિયા ગામે સરપંચ પરિવાર દ્વારા ખાધ સામગ્રીની કિટનું વિતરણ...