દાહોદ જિલ્લાના સંજેલી તાલુકમાં આવેલા હેતલ પેટ્રોલ પમ્પ તરફ થી ગરીબ પરિવારોને લોકડાઉનના પગલે રોજિંદી આવકના સાધનો બંધ થઈ જતા બે ટાઈમ લોકોને જમવાનું મળી રહે તે હેતુ થી કેટલાક સેવા ભાવિ લોકો ગરીબ પરિવારોને જરૂરી ચીજ વસ્તુઓની કીટો બનાવીને જાતે તેઓના ઘરે-ઘરે જઈને વિતરણ કરે છે. તે જ રીતે હેતલ પેટ્રોલ પમ્પના ટી.એલ. બામણીયા પરિવાર તરફ થી આજે તા.૦૬/૦૪/૨૦૨૦ ના સોમવારના રોજ ગરીબ પરિવારોને કીટનું વિતરણ કર્યું હતું.
દાહોદ જિલ્લાના સંજેલીમાં આવેલા હેતલ પેટ્રોલ પમ્પ તરફ થી ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું
RELATED ARTICLES