THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ગત રોજ તા.૦૮/૦૭/૨૦૨૧ ને બુધવારના રોજ સાલા ટાંડા ગામે ભુરીયા અનિલભાઇના ખેતરમાં કામ કરતા હતા ત્યારે એમનાં ખેતરના સેહડે મોટો વિશાળકાય 10 ft લંબાઈ ધરાવતો તથા 30 Kg. વજન ધરાવતો વિશાળકાય અજગર જોવા મળતા તેમણે “Life For Wild” ગૃપના સભ્યને જાણ કરતા તાત્કાલીક સ્થળ પર ફોરેસ્ટ ઓફિસરની હાજરીમા સંજય ભેદી તથા સંજુ નીનામાએ આ વિશાળકાય અજગરને નુકશાન ન થાય તથા અજગર કોઈને નુકશાન ન કરે એવા ધ્યેય થી રેસ્ક્યુ કરવામા આવ્યો, તથા તેને તેનાં અનુકુળ વાતાવરણમાં છોડવામા આવ્યો.