દાહોદ શહેરમા ગોવિંદ નગર ખાતે દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા ગુજરાત સરકારનો આભાર દર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો. માજી સૈનિક સંગઠનની સરકાર પાસે માંગણી હતી એ માંગણીઓ પૂરી થઈ. આ પ્રસંગે ગુજરાત માજી સૈનિક સેવા સંગઠન ફાઉન્ડેશનના અધ્યક્ષ જીતેન્દ્રભાઈ નિમાવત, ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ શંકરભાઈ અમલીયાર, મહામંત્રી કનૈયાલાલ કિશોરી, પૂર્વ પ્રમુખ ભાજપ સુધીરભાઇ લાલપુરવાલા, દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠનના અધ્યક્ષ શંકરભાઈ મોહનિયા, ગુજરાત રાજ્ય મહિલા મહામંત્રી નીલમબેન વસૈયા, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, ગરબાડા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, શહેર મહામંત્રી અર્પિલ શાહ, નવલભાઇ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ ભાભોર, માજી સૈનિક સંગઠનના ઉપપ્રમુખ હિંમતભાઈ પરમાર, કરાટે કોચ રાકેશ ભાટીયા, પરેશભાઈ પંચાલ, જશવંતભાઈ સંગાડા, હિમાંશુભાઈ પંચાલ, માજી સૈનિક સંગઠનના સૈનિકો, વીરાંગનાઓ, આગેવાનો, ટ્રેનિંગ લેતા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા ગુજરાત સરકારનો આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં...