દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરની બેંક ઓફ બરોડામાં પાણી ભરાયુ, આજુબાજુ રોડની સાઇડ પર દબાણ હોવાના કારણે અમુક દુકાનોમાં પણ પાણી ભરાયું પોલીસ સ્ટેશન રોડ બાજુ દુકાનોમાં પાણી ભરાયુ. ફતેપુરા નગરમા આવેલ બેંક ઓફ બરોડા તેમજ અનેક દુકાનોમા ભરાયા પાણી. ફતેપુરા ગામ ધુંટણસમા ભરાયા પાણી, રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું. સતત દોઢ કલાક વરસાદ વરસ્યો. ફતેપુરા ગામ થોડા સમય માટે બેટમાં ફેરવાયુ બેંક ઓફ બરોડામાં પાણી ભરાયુ આજુબાજુ રોડની સાઇડ પર દબાણ હોવાના કારણે અમુક દુકાનો પણ પાણી ભરાયું પોલીસ સ્ટેશન રોડ બાજુ દુકાનોમાં પાણી ભરાયું. ફતેપુરા ગામ થોડા સમય માટે બેટમાં ફેરવાયું