Saturday, April 5, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગર પાલિકા તંત્રના બોર્ડની વિવિધ ચેરમેનની વરણી કરવામાં આવી

દાહોદ નગર પાલિકા તંત્રના બોર્ડની વિવિધ ચેરમેનની વરણી કરવામાં આવી

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેરનું દાહોદનાં ગોવિંદનગરમા આવેલ અટલ લાઈબ્રેરી ખાતે નગરપાલિકાના બોર્ડની એક મિટીંગ યોજવામાં આવી જેમાં વિવિધ ખાતાકીય ચેરમેનોની વરણી કરવામાં આવી જે આ પ્રમાણે છે :

  1. કારોબારી: પ્રશાંત દેસાઈ,
  2. બાંધકામ: મુકેશ ખંડેલવાલ,
  3. નગર રચના & વિકાસ: ભાવનાબેન વ્યાસ,
  4. પાણી પુરવઠા: અભિષેક મેડા,
  5. આરોગ્ય: લખન રાજગોર,
  6. દીવાબત્તી: પ્રીતિબેન સોલંકી,
  7. બાગબગીચા: રીનાબેન પંચાલ,
  8. સમાજ કલ્યાણ: કલ્પનાબેન ભગત,
  9. લાયબ્રેરી: કુનાલ બામણિયા,
  10. શોપ & એસ્થાબ્લિસ્ટમેન્ટ: લતાબેન સોલંકી,
  11. એસ્ટાબ્લિસ્ટમેન્ટ: કાઈદ ચુનાવાલા,
  12. ફાયર: સલમાબેન આંબાવાલા,
  13. લિગલ: બિરજુ ભગત,
  14. રમતગમત: નૃપેન્દ્ર દોષી તથા
  15. પક્ષના નેતા: વિનોદ રાજગોર

આ મિટીંગમાં નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી, કાઉન્સિલરો તેમજ વિરોધ પક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments