દાહોદ માં આજે સવારે 9.30 વાગ્યા ના અરસા માં નવા ફળ ફ્રુટ માર્કેટ ની બાજુમાં આવેલ આશારામ આશ્રમ વાળા રોડ ઉપર કોંગ્રેસ અને ભાજપના કાર્ય કર્તાઓ ચુંટણી ના મુદ્દે સામ સામે આવી જતા રસ્તા ઉપરજ ભ્ભોર અને પલાસ એમ વચ્ચે જામી હોવાનું લોકો માં ચર્ચાતું હતું પરંતુ આખો રસ્તો અડ્ધો કલ્લાક બંધ રહ્યો અને હત બાઝાર પણ આટોપાઈ ગયું હતું.ધોળે દિવસે આ રીતે ગામના એક ભાગે તીરમારો અને તોડફોડ બીકુલ ફિલ્મી સ્ટાઈલમાં કરી હતી તે તસ્વીર માં સ્પષ્ટ જોવાય છે. એક કાર ઉંધી કરી નાખી, બે ચા ની દુકાનો, બાઈકો ફોડી , ખુર્શીયો તોડીનાખી અને લોક મુખે ચર્ચા મુજબ 2 થી 3 જણા ને હાથે પગે ફેક્ચેર થયું છે. આ બાબત ની જાન પોલસ ને થતા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થતિ ને કાબુ માં કરી હતી.
HomeDahod - દાહોદદાહોદ નવા ફળ ફ્રુટ માર્કેટની બહાર ભાજપ કોંગ્રેસ વચ્ચે ચુંટણી અદાવતે ધીંગાણું ખુલ્લેઆમ તીરમારો...