Saturday, January 25, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી

દાહોદ વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી

Himanshu parmar

logo-newstok-272-150x53(1)HIMANSHU PARMAR – DAHOD
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે આંતરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે પોસ્ટ પ્રદર્શન ,સુરક્ષા સેતુ, મતદાર નોંધણી , આધાર કાર્ડ , બેંક ખાતા ખોલવાના તથા પરિવાર કલ્યાણ અને આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચો , બેટી પઢાઓ , મમતા દિવસ, વગેરે સરકારની સ્કીમો તેમજ સામાજિક દુષણો પર તીરંદાજી દાહોદ જિલ્લાની તીરંદાજી વિજેતા બેહનો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસવડા , જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા કલેકટોર એલ.પી. પાડલીયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને ત્યાર બાદ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments