દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ની ભાગ્યોદય સોસાયટીમાં રેહતા અંબાલાલ પટેલ પોતાને માદરે લુણાવાડામાં સગાવાળા ના ઘરે લગ્ન હોઈ ગઈ કાલે પતિ પત્ની બંને જણા હતા. અને આ તક નો લાભ લઇ ગત રાત્રીનાજ તસ્કરોએ ઘરમાં ઘુસી જઈ બંને તિજોરીઓ તોડી અને કબાટો વેરવિખેર કરી નાખી ઘરમાં મૂકી રાખેલ સોનાના 8 ટોળાના દાગીના અને 6 જોડ ચાંદીની પાયલ કુલ મળીને રૂપિયા 3,25000/-ના મુદ્દામાલની ચોરી કરી ભાગી ગયા હતા. આ બાબત ની જાન થતાજ પડોસીયોએ તેમને આ વાતની જન કરી અને મકાન માલિકે આવી ને પોલીસ ને બોલાવી અઆખી હકીકત ની જાન કરી ફરિયાદ નોંધાવી હતી.
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારના એક બંધ મકાનમાંથી તસ્કરોએ 3લાખ ના મુદામાલ નો હાથ ફેરો કર્યો
RELATED ARTICLES