આજ રોજ ભારત ના વીર પુત્ર અને ભારત માતા ના લાલ કેહ્વતા એવા શિવજીની જન્જયંતી નિમિતે દાહોદ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ ધ્વારા દાહોદ ના ચાકલીયા રોંદ ઉપર આવેલ શિવજીની પ્રતિમા ને અભિષેક કરી અને સાફ સફાઈ કરી નવી ધજા અર્પણ કરીને જાય શિવાજી ના જયઘોષ સાથે તેમની પ્રતિમા ને દાહોદ વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી નેહલ શાહ ધ્વારા તિલક કરવામાં આવ્યું ત્યારબાદ વિહિપ ના જીલ્લા પ્રમુખ ગોવિંદભાઈ નટ અને વિભાગ મંત્રી રમણભાઈ બારિયા ધ્વારા પુષ્પની માળા અર્પણ કરવામાં આવી હતી ત્યાર બાદ ત્યાં ઉપસ્થિત વિભાગ સંગતન મંત્રી રાજુભાઈ ભારદ્વાજ , દુર્ગાવાહિની પ્રમુખ જયોતિકાબેન શ્રીમાળી ,દુર્ગા વાહિની અમિષાબેન દેસાઈ , મનીષભાઈ પંચાલ બજરંગ દળ સહ સંયોજક , ઉખ્મીચંદ બિલ્લોરે , સંગઠન મંત્રી રમેશભાઈ વળવી તથા અન્ય કાર્યકર્તાઓ હતા. અને આમ શિવાજી ની જન્મ જયંતી ધામધુમથી ઉજવાઈ હતી.
HomeDahod - દાહોદદાહોદ શહેરના ચાકલીયા રોડ ખાતે વિશ્વ હિંદુ પરિષદે શિવાજીની જન્મ જયંતીની ઉજવણી ધામ ધૂમ...