KEYUR PARMAR DAHOD
દાહોદ જીલ્લા પોલીસ વડા સાંજે જીલ્લા પોલીસ ભવનના કોન્ફરન્સ હોલ ખાતે આજે દાહોદ જીલ્લા પોલીસવડા મનોજ નીનામા , દાહોદ નાયબ જીલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા ની હાજરીમાં તેમજ સુરક્ષા સેતુ અને એક NGO ના સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન 181અભયમ યોજીનાઈ મહિલા હેલ્પલાઈન ની એપ લૌંચ કરી હતી. તેમજ NGO ધ્વારા મહિલા પોલીસ કર્મીઓને સમ્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દાહોદ પોલીસ ભવનના કોન્ફરન્સ હોલ ખાતે દહ્ડો ની તમામ મહિલા પોલીસ તેમજ NGO ના સભ્યો તેમજ પ્રમુખ અને નગરપાલિકાના ગોદી રોડ ના નગર સેવક મેડા અને અન્ય પોલીસ કર્મિયો ઉપસ્થિત અને આ તમામ મેહમાનો ની હાજરી માં મહિલા પોલીસ ધ્વારા કેક કાપી અને આ વધાવી લેવાયો હતો.