હિમાંશુ પટેલ દુધિયા
લીમખેડા તાલુકા ના દુધિયા ગામના દયાળજીભાઈ પટેલ પરિવાર દ્વારા પિતૃ મોક્ષ માટે ભાગવત કથા જ્ઞાન યજ્ઞ યોજવામાં આવી હતી . ભાગવત કથા નો પ્રારભ લાભ પાચંમ તા 11/11/18 થી 18 /11/18 . કથા ના વક્તા શ્રી નલિનભાઈ ભટ્ટ દ્વારા કથા નું સુંદર રસપાન કરાવવામાં આવી રહ્યું છે .દુધિયા રામજી મંદિર થી પોથી યાત્રા કાઠી પોતાના નિવસ્થાને લાવવા માં આવી અને સુદર સેલી માં ભાગવત કથા નું રશપાન કરાવી ભાગવત કથા નું મર્મ ..શા માટે ભાગવત કથા તથા ભાગવત કથા માં આવતા અલગ અલગ ભગવાન ના જન્મો /પત્રો ની સુંદર સમજ અને જ્ઞાન આપ્યું હતું .ભાગવત કથા એ દિવ્ય કથા છે જેના દ્વારા પિતૃઑ ને મોક્ષ પ્રાપ્ત થાય છે અને શ્રધા પૂર્વક સભાળવા થી મન પવિત્ર અને જીવન જીવવા ની કળા શીખવા મળે છે .કથા ના અમ્રુત રશ પાન ને શ્રોતા ખુબજ ધ્યા થી સભાળતા . દરોજ રાત્રિ ના વિવિધ કાર્યક્રમો પણ યોજાતા .આખું વાતાવરણ પવિત્ર અને ભક્તિ મય બનીગયું હતું …… .