PIYUSH GAJJAR – VIRAMGAM
દેત્રોજ તાલુકાના સુંવાળા ગામે અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ તેમજ સુંવાળા ગામના આગેવાન અને માજી. દેત્રોજ તાલુકા ચેરમેન રસિકભાઈ પટેલની અધ્યક્ષતા માં કાર્યકર્તાઓની મીટીંગ યોજાઇ હતી. જેમાં આગામી વિધાનસભા ની ચુંટણી ની તૈયારી ના ભાગરૂપે રણનીતિઓ ની ચર્ચા કરી અને પેજ પ્રમુખની વર્ણી કરવામાં આવી.આ મિંટીગ માં દેત્રોજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.