ધનસુરા તલોદ રોડ ઉપર દેના બેંકના ATM ને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ છ મહિના થી બંધ અવસ્થામાં હોવાથી લોકો અને વેપારીયો ને ભારે હલકી ભગાવવી પડી રહી છે.એક બાજુ સારું બેન્કિંગ કરીએ તેવી જાહેરાતો અને ફાયદા બતાવી ને લોકો ના ખાતા ખોલાવતા આ બાબુઓ ને એતો ખબર પડે છે ને કે ગ્રાહક ને શું તકલીફો પડે છે.પરંતુ એનાથી કોઈ ને શું ફરક પડે છે લોકો તો અ બધી મુશ્કેલીઓ માટે ટેવાયેલાજ છે ને , પરંતુ આ બાંક ના માંનેગેર ક જ પણ હોય જવાબદારી છે ક આટલા સમય થી બંધ આ ATM સારું કરાવે. કેમ કે તમે જ સર્વીસ આપવા માટે વાર્ષિક ચાર્જ લો છો તેને બંધ કેવી રીતે રખાય ? શું મેનેગેર ને આ વાત ખબર નથી? શું ગ્રાહક ચારે બાજુ ફરી ને બીજા ATM માંથી જે પૈસા ઉપાડશે તો એનો ચાર્જ થશે તે કોણ ભોગવશે ? શું બેંક આરુપિયા ગ્રાહક ને આપશે ખરી આનું વળતર અને નુકશાન નું શું ? લોકો એટલી હદે કંટાળી ગયા છે કે આ ATM શરુ નહિ કરે તો લોકો ટપોટપ ખાતા બંધ કરાવી અને અન્ય જતા રહેશે તો નવાઈ નહિ ? જોવાનું એ રહ્યું કે બાંક ના આ કહેવાતા બાબુઓ ATM ચાલુ કરાવે છેપછી લોકો કંટાળી ને બેંકમાંથી ખાતા બંધ કરાવે છે.
અરવલ્લી :ધનસુરા તલોદ રોડ ઉપર દેના બેંકના ATM ને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ છ મહિના થી બંધ
RELATED ARTICLES