

ધનસુરા તાલુકા ભારતીય જાણતા પાર્ટી ની બેઠક સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા રણવીરસિંહ ડાભી,પ્રભારી મહેશ પટેલ, શામળભાઈ પટેલ , પૂર્વ ધારાસભ્ય પરમાર , તાલુકા પ્રમુખ , મંત્રી તેમજ અન્ય કારોબારી સભ્ય ઉપસ્થિત હતા. આ મિટિંગમાં સંગઠન કરવા , 2017 ની ચૂંટણી ને ધ્યાને લઇ સરકાર ઘ્વારા લાભ અપાયેલ યોજનાઓ ને છેવાડા સુધી પહોંચાડી છે અને લાભ લોકોએ લીધા છે તેને લોકો વચ્ચે લઇ જઈ અને સરકારની ગામડાઓ સુધી પહોંચાડી છે અને દરેક લાભાર્થીઓએ તેને લાભ લીધો છે તે લોકો સુધી પહોંચાડવી. આ સફળ સંચાલન વિનોદભાઈ પટેલ અને મિત્રોએ કારયુઈ હતું.
