દાહોદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દાહોદ જિલ્લાનો પદભાર આજે તા૦૫/૦૪/૨૦૨૨ ને મંગળવારના રોજથી સંભાળી લીધો છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમજ સ્માર્ટ સીટી – દાહોદનું સ્મૃતિચિહ્ન ભેટ સ્વરૂપે આપ્યું હતું.
નવનિયુક્ત દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાને શુભેચ્છા પાઠવતા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી
RELATED ARTICLES