ALPESH TRIVEDI – DHORAJI
સ્વ. મનસુખલાલ સુખલાલ ત્રિવેદી : સ્વ.તા:૨૧/૦૩/૨૦૧૬
શરી ગયો સમય આપની સ્મૃતિને સંભાળતા
વિતિ ગયું વર્ષ આપની યાદોને વાગોળતાં
જીવન જીવી ગયા પ્રસરાવી સુવાસ સત્કાર્યો તણી
પાર કરી ગયા ભવસાગર પામ્યા પ્રીતિ પ્રભુ તણી
થયા છો દેહથી વિમુખ, હૃદયથી તો રહેશો સદા સન્મુખ
સ્મૃતિ આપની સદૈવ અમ હૃદયમાં, આપ અમારા જીવન દર્શક
ચાલીશું સદા આપ ચિંધ્યા પંથે, આપ અમારા પથદર્શક
મહાદેવ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…..