દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના કરોડિયા સરપંચ હીતેશભાઇ કલાલ અને કર્મચારીઓ રહુબભાઈ વિગેરે દ્વારા કરોડીયા ગ્રામ પંચાયતને સેનેટાઇઝ કરવામાં આવી હતી. ઉપરાંત ફાતેમા મસ્જિદ, બલૈયા રોડ, ઉખરેલી રોડ વિગેરે જગ્યાઓ ઉપર પણ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. આમ ગ્રામ પંચાયત દ્વારા કરોડિયાની દરેક ગલિયો અને મકાનોને સેનેટાઈઝ કરવામાં આવી હતી
HomeFatepura - ફતેપુરાફતેપુરાના કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયત અને દરેક વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યુ